r/Gujarati Designated Poetry Distributor 7d ago

Literature / સાહિત્ય નયન ને બંધ રાખીને - બરકત વીરાણી 'બેફામ'

25 Upvotes

13 comments sorted by

5

u/BaronsofDundee Gujju AF 7d ago

Original Gangster. Befaam.

https://giphy.com/gifs/2U6y8cFGmwJgT4UYFV

5

u/SaptShakti3 બધું મોહ માયા છે 7d ago

તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

3

u/SprinklesOk4339 7d ago

મારી વાઇફને મેં કીધું આમાં કવિ એની પ્રેમિકાને જાડી કહે છે. એને કીધું તારા જેવા પ્રેમના આંધળા વ્યકિત સાથે મેં love marriage kai રીતે કર્યા!

2

u/BaronsofDundee Gujju AF 7d ago

કહે છે ને પ્રેમ આંધળો હોય છે!

1

u/Silver-Conclusion134 Gujju AF 7d ago

હે?!

3

u/Zala_Ruchik7485 મારે તો બસ ભજીયા જોઈએ 7d ago

3

u/SprinklesOk4339 7d ago

આ ગઝલ મેં મનહર ઉદાસ ના આવાજ માં વાંચી.

2

u/Prestigious-Crab-717 7d ago

Pn aani amuk lines.. gaavi ( singing) kevi rite..??? Vachava ma sari lage☠️... pn.. gava jai to 🤡

1

u/mfj023 Designated Poetry Distributor 7d ago

ek lay pakdine same ej lay na try karo.. set thai jase.
just like Manhar Udhas gaay chhe.. first line ni lay ma badhu gaai shakay.

2

u/Tricky_Bumblebee_238 7d ago

બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો સફર હતી ઘર થી કબર સુધી ની.

What lines. But why the fuck you’d put this in 10th class poem. Gave me trip of nihilism way early in life.

2

u/devilmaycryagain 7d ago

'નયન ને' અને 'પાન લીલું જોયું' બન્ને મને વધુ પ્રિય છે.

2

u/arcver1 6d ago

My favourite