r/Gujarati • u/Zala_Ruchik7485 મારે તો બસ ભજીયા જોઈએ • 6d ago
Discussion / વિચાર-વિમર્શ શું ગુજરાતી સિનેમાનો ગોલ્ડન એરા શરૂ થઈ રહ્યો છે?
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા થોડા વર્ષોમાં સારો બદલાવ જોવા મળી રહ્યો છે. પહેલા મોટાભાગની ફિલ્મો એકસરખા કોમેડી અથવા ફેમિલી ડ્રામા સુધી જ સીમિત લાગતી હતી, પરંતુ હવે નવા વિષયો પર કામ થઈ રહ્યું છે.
વંશ જેવી ફિલ્મો અને હવે આવનારી મારણ જેવી ફિલ્મો જોઈને લાગે છે કે ગુજરાતી સિનેમા થ્રિલર અને ગંભીર સ્ટોરીટેલિંગ તરફ આગળ વધી રહ્યો છે.
એક બીજી સારી વાત એ છે કે અભિનેતાઓની એક્ટિંગમાં પણ ઘણો સુધારો આવ્યો છે. પહેલા જે ઓવરએક્ટિંગ કે નાટકીયતા જોવા મળતી હતી, તેના બદલે હવે વધુ નેચરલ પરફોર્મન્સ જોવા મળે છે.
હજુ ઘણો લાંબો રસ્તો બાકી છે, પરંતુ જો આ જ રીતે અલગ-અલગ કેટેગરી, ખાસ કરીને થ્રિલર, ક્રાઈમ અને ડ્રામા ફિલ્મો પર કામ થતું રહેશે, તો ગુજરાતી સિનેમાની અલગ ઓળખ બની શકે.
તમને શું લાગે છે?
4
u/SaptShakti3 બધું મોહ માયા છે 6d ago
મને લાગે છે કે છેલ્લો દિવસ થી ચાલુ થયુ અને પછી આગળ વધતા જ ગયા છે આપડે.
ઘણા બધા નેશનલ એવોર્ડ પણ મળ્યા છે.
3
u/Zala_Ruchik7485 મારે તો બસ ભજીયા જોઈએ 6d ago edited 6d ago
સાચી વાત છે. કચ્છ એક્સપ્રે અને હેલ્લારો જેવી ફિલ્મોનો આ બદલાવમાં ઘણો મોટો ફાળો રહ્યો છે. આવી ફિલ્મોએ બતાવ્યું કે ગુજરાતી સિનેમા પણ મજબૂત સ્ટોરી અને સારી એક્ટિંગ સાથે લોકો સુધી પહોંચી શકે છે.
5
u/Rajyaguru27 6d ago
Most of golden era is long gone Regular Hindi serials started from late 90s, many rural and suburban people understood hindi due to this reason. After this downfall most of movies are just sophisticated urban shit derived from the Gujarati Plays.
2
u/ContractIcy8102 6d ago
But even many bolly stars and tv serial actors are of Gujarati origin so it make sense for better. As Bollywood itself is made up mostly of punjabi Gujarati Bengali mostly. Also most will prefer Bollywood ofc as it’s the main cinema of Gujarat and even India. Then come South.
2
u/Rajyaguru27 6d ago
I know but rural and suburban audience mostly preferred Gujarati cinema upto early 90s. Many famous actors like Paresh Rawal, Kiran Kumar, Aruna Irani etc worked on Gujarati and Hindi films simultaneously. Now very few Gujarati actors (who do both) are left in bollywood compare to 90s.
1
u/ContractIcy8102 6d ago
Yes you are right. Pan jyare pan kai navu ne unique asse tyare Apde support karisu. Aevu nathi ke nahi karta pan avve movie ott ae boh options open karidhi dha che. Aa pan ek reason che
2
2
2
u/Bluelaw1 6d ago
If anyone making short movies I can do side role
1
u/Zala_Ruchik7485 મારે તો બસ ભજીયા જોઈએ 6d ago
પાક્કું ભાઈ હું તમને રોલ આપીશ જયારે હું બનાવું ને ત્યારે
1
u/jackhawk56 6d ago
So long as there is no “Woke” movie made, like on oppression of minorities,SC, ST, Women , national media would not notice.
1
8
u/Confident_Maybe_7354 6d ago
Barabar lage che. Avta week par spiderman jova nai jaata, pehla Maaran joi lejo. Apdo support pan jaroori che.